કોઈ પણ પ્રકારની માનસિક બીમારીની સારવાર માટે અમને કોલ કરો +91 8141872881
More Website Templates @ TemplateMonster.com - July 28, 2014!

બિહેવિયર થેરાપી

બિહેવિયર થેરાપી એ ક્લાસિકલ કન્ડિશનીંગ આધારિત છે. જેમાં વ્યક્તિના માત્ર અત્યારના પ્રોબ્લેમ્સ અને ખરાબ વર્તનને ટ્રીટ કરવામાં આવે છે. તે નીચે પ્રમાણે તકલીફોમાં મદદરૂપ થાય છે.

  • - પોસ્ટ ટ્રોમેટીક ડિસઓર્ડર
  • - ડિપ્રેશન
  • - એન્કઝાઈટી
  • - પર્સનાલિટી ડિસઓર્ડર
  • - બાયપોલર મૂડ ડિસઓર્ડર
  • - ઇટીંગ ડિસઓર્ડર
  • - વ્યસન મુક્તિ