કોઈ પણ પ્રકારની માનસિક બિમારીની સારવાર માટે અમને કોલ કરો +૯૧ ૮૧૪૧૮૭૨૮૮૧
More Website Templates @ TemplateMonster.com - July 28, 2014!

કોગ્નિટીવ થેરાપી

સામાન્ય રીતે આ થેરાપીમાં વર્તમાનના પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરવામાં આવે છે. તેનો કોન્સેપ્ટ એવો છે કે તમારા વિચારો, લાગણી, શારીરિક, સેન્સેશન અને એક્શન આ તમામ એકબીજા સાથે સંકળાયેલા છે. આ થેરાપી તમારા પ્રોબ્લેમ્સ દૂર નથી કરતી પરંતુ તમારા પ્રોબ્લેમ્સ દૂર કરવાની રીત શીખવે છે.તેમાં વ્યક્તિનો આત્મવિશ્વાસ વધારવાનું શીખવવામાં આવે છે. આમાં નીચે પ્રમાણેની તકલીફોમાં ઉપયોગી છે.

  • - એન્કઝાઈટી
  • - ડિપ્રેશન
  • - પેનિક
  • - ફોબિયા
  • - વ્યસન મુક્તિ
  • - લગ્નજીવનના પ્રોબ્લેમ્સ
  • - એકલતા