કોઈ પણ પ્રકારની માનસિક બીમારીની સારવાર માટે અમને કોલ કરો +91 8141872881
More Website Templates @ TemplateMonster.com - July 28, 2014!

સાયકો થેરાપી

સાયકોથેરાપી એ વાતચીત દ્વારા સારવારની પધ્ધતિ છે. સાયકોથેરાપી દરમ્યાન વ્યક્તિના મૂડ,વર્તન, વિચારો, લાગણી વિશે જાણવા અને શીખવવામાં આવે છે. તે નીચે પ્રમાણે હેલ્પ કરે છે.

  • - સ્ટ્રેસ અને ટેન્શન ઓછુ કરે
  • - ગુસ્સા ઉપર કંટ્રોલ કરતા શીખવે
  • - આંતર વૈયક્તિક પ્રોબ્લેમ દુર કરે
  • - જાતીય તકલીફ વિશે સમજાવે
  • - શારીરિક તકલીફ સહન કરવાની શક્તિ વધારે